Friday, 28 October 2016

મન ને જયારે


   
મન ને જયારે મુક્યું છુટુ,  કવિતા બનતી  ગઈ.
   
ઝરણું વિચારો નું વહેતું ખળ ખળ, સરિતા બનતી ગઈ.

                                                                   –શ્રેયસ મન

4 comments:

  1. બહુ બહુ તો થોડા શબ્દો નવા મૂકી શકું તાજા કલમ માં
    બાકી લાગણી તો એ જ જૂની પુરાની તારી યાદ ની છે

    ReplyDelete