હા હુ કવિ બનિ ગયો....
શબ્દો સાથે રમતા શિખ્યો, કાવ્ય ના ભાણે જમતા શિખ્યો,
હૄદય ની ઉર્મિ વ્યક્ત કરી ને, ચેતના અશ્વે ભમતા શિખ્યો.
હા હુ કવિ બનિ ગયો....
- શ્રેયસ મન.

No comments:
Post a Comment