પહેલા તો .......
પહેલા તો ઘણા મીઠાં હતા ને હવે થયા છો માઠા,
અક્કડ તો એવા કે જાણે શેરડી ના સાઠાં,
ગરજે તો ઘણી ભરી સલામો હવે ઉલાળો ઠાંઠા,
વગર વાંકે કરો તંગ તો પડશે ઠાંઠા ઉપર ભાઠા.
-શ્રેયસ મન
પહેલા તો ઘણા મીઠાં હતા ને હવે થયા છો માઠા,
અક્કડ તો એવા કે જાણે શેરડી ના સાઠાં,
ગરજે તો ઘણી ભરી સલામો હવે ઉલાળો ઠાંઠા,
વગર વાંકે કરો તંગ તો પડશે ઠાંઠા ઉપર ભાઠા.
-શ્રેયસ મન
No comments:
Post a Comment